Wednesday, 29 December 2010

રીંછ એકલું ફરવા ચાલ્યું

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથ માં લીધી સોટી ,
સામે રાણા સિંહ મળ્યાતા આફત આવી મોટી,


જુકી જુકી ને ભરી સલામો, બોલ્યું મીઠા વેણ.
મારે ઘેર પધારો રાણા, રાખો મારું કહેણ.  
  

No comments:

Post a Comment